★श्रीराधामदनमोहन★

 
★श्रीराधामदनमोहन★
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારીમારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારીરાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રેશામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રેસ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપપ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રેગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખસાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રેપાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રેચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રેરહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રેગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
Etiquetas:
 
shwetashweta
creado por: shwetashweta

Califica esta imagen:

  • Actualmente 5.0/5 estrellas.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

21 Votos.


Compartir este Blingee

  • Facebook Facebook
  • Myspace Myspace
  • Twitter Twitter
  • Tumblr Tumblr
  • Pinterest Pinterest
  • Compartir este Blingee más...

Enlace de acceso directo a esta página:

 

Concursos

Sellos de Blingee utilizados

Se han usado 20 gráficos para crear esta foto "★श्रीराधामदनमोहन★".
BACKGROUND GLITTER RED STARS
♥श्रीराधा स्नेहबिहारी♥
gold deco - melarocks_stamps
ivk deco diamond jewelry
Flower
BNAR CHRISTMAS XMAS STARS
(=-_☆_-=)
herzen cuor gif love deco  annabella100
diamond
Rose
Gold & Silver Heart!!!LW
SERCE LOVE valentine HEART
star
Gem
diamond
AJESIEN  AUTUMN FALL GLITTER
AJESIEN  AUTUMN FALL GLITTER
White Glitter
WHITE/SILVER STAR SPARKLES
Frame F-S
 
 

Comentarios

ortega42

ortega42 dice:

hace 3012 días
voila c'est fait 1043 points
ArisLollipop92

ArisLollipop92 dice:

hace 3121 días
...(▒)(▒)       εїз 12 & 14 εїз
.(▒)(♥)(▒) 
...(▒)(▒) 
¨¨¨¨\\ 
¨¨¨¨¨\\♥Greetings♥
…........\\//♥\\/// Magnificent Blingee
♥♥\\|//...\\|//....\\\// A flower to brighten up your day.
titi269

titi269 dice:

hace 3173 días
**Super♥Merci a l'équipe de blingee"♥kisss..
Deleted_avatar

angello18 dice:

hace 3173 días
Beautiful! 5*****!
piedad5007

piedad5007 dice:

hace 3174 días
`❀✿.~✿~WONDERFUL WORK~✿~
 ✿❀✿..
 |/ /....()’’’’’’()    ❤I AM VERY HAPPY❤
 )~(...(..*o*..)
 (__).-(,,)---(,,)   ❤..BLINGUEE STAYS HERE..❤
        _**_~~ ❤Ǥ〇Ð ᙖᒪᕮᔕᔕ ϒ〇ᑌ❤~~ _**_
Yvonall

Yvonall dice:

hace 3174 días
   ╲ | /       ☆☆⑤☆☆ωιтн⑤кιѕѕєѕ мy ғrιend
¯¯( ړײ )¯¯   ♥вℓιηgєє ησ ¢ιєяяα; qυé αℓєgяíα♥  
    /   |  ╲     ♥вℓιηgєє not close .., that joy♥
elizamio

elizamio dice:

hace 3174 días
    /\__/\
 =(◕ ᴥ ◕)= 
    ..Ƹ̴Ӂ̴Ʒ.  happy day 
   (.\.||./.)  .·´´¯`·.¸¸.~♥ 5★☆★☆★
gigi243

gigi243 dice:

hace 3174 días
Adorarable, lovely création my friend:)
wish you a nice day my dear 
Bisous

(¯`v´¯)                   Tʜᴀɴᴋs ғᴏʀ ʏᴏᴜʀ
 .`·.¸.·´ ᴄᴏᴍᴍᴇɴᴛs,ᴠᴏᴛᴇs ᴀɴᴅ ʏᴏᴜʀ ғʀɪᴇɴᴅsʜɪᴘ
 ¸.·´¸.·´¨)    ¸.·*¨)   Hᴀᴘᴘʏ Wᴇᴇᴋ
(¸.·´      (¸.·´   .·´´¯`·.¸¸.ƸӜƷ  5❤

¿Deseas hacer un comentario?

Únete a Blingee (para una cuenta gratis),
Iniciar sesión (si ya eres miembro).

Nuestros socios:
FxGuru: Special Effects for Mobile Video